Trade India દ્વારા સેલ્સ, ટેક અને કોર્પોરેશનના 400 પદો પર ભરતી, ફટાફટ જાણો વિગતો


Updated: November 20, 2021, 7:31 PM IST
Trade India દ્વારા સેલ્સ, ટેક અને કોર્પોરેશનના 400 પદો પર ભરતી, ફટાફટ જાણો વિગતો
Tradeindiaમાં આવશે 400 જગ્યાની ભરતી હાલની ભરતી માટે જાણો વિગતો

Trade India Recruitment : : ટ્રેડઇન્ડિયા એ નાના વ્યવસાયો માટે ચાલતું એક ઓનલાઈન પોર્ટલ છે, જે સેલ્સ, ટેક્નોલોજી અને કોર્પોરેટ રિસ્પોન્સિબિલીટીઝના વિવિધ ડોમેઈન માટે 400 પ્રોફેશનલ્સની (400 vacancy in Trade India) ભરતી કરી રહ્યું છે.

  • Share this:
Tradeindia  Recruitment 2021 : ટ્રેડઇન્ડિયા એ નાના વ્યવસાયો માટે ચાલતું એક ઓનલાઈન પોર્ટલ છે, જે સેલ્સ, ટેક્નોલોજી અને કોર્પોરેટ રિસ્પોન્સિબિલીટીઝના વિવિધ ડોમેઈન માટે 400 પ્રોફેશનલ્સની (400 vacancy in Trade India) ભરતી કરી રહ્યું છે. પોતાના એક્સપાન્શન પ્લાન અને એમ્પ્લોય વેલફેર સ્કિમ માટે ઓર્ગેનોઈઝેશન તરફથી બિગનર્સ, એક્ઝિક્યુટીવ અને C-suite લીડરશીપ સુધીની તમામ લાયકાતો માટે ભરતી કરવામાં આવી રહી છે.

તેની ઓફિશિયલ નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપની મહિલા સશક્તિકરણ અનેમહિલા પ્રિનિધિત્વને પ્રાધાન્ય આપવા માટે આખા દેશમાંથી મહત્વપૂર્ણ ભૂમિકાઓ માટે મહિલાઓની વધુ પસંદગી કરશે. કંપનીનો દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને દાવો પણ કરાયો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે તેમના વેલ બિઈંગને ધ્યાનમાં રાખીને તેમને તેમને મળતી આધિકારીક રજાઓ સિવાય પ્રત્યેક મહિને એક દિવસની વેલનેસ લીવ પણ આપવામાં આવશે.

દેશના વિવિધ ટીયર 2 શહેરોમાં સેલ્સ ઓફિસ

ટેલેન્ટને પ્રોત્સાહન આપવા માટે અને ઈન્ક્લુઝીવિટીને વધારવા માટે દેશના વિવિધ ટિયર 2 શહેરોમાં વધુ સેલ્સ ઓફિસ સ્થાપવામાં આવશે. આવું કરવા માટે આખા દેશમાં વિવિધ ભરતી અભિયાનોની શરૂઆત કરવામાં આવશે. સાથે જ ટેક ગ્રેડ યૂનિવર્સિટી કેમ્પસ પ્લેસમેન્ટ પણ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Wipro દ્વારા Analystsની પોસ્ટ પર એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ્સની ભરતી, ફ્રેશર્સ પણ કરી શકે છે એપ્લાય

કોવિડ કવર સાથે મેડિક્લેઇમની સુવિધાપોતાના એમ્પ્લોયની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા દરેક એમ્પ્લોયને કોવિડ 19 કવર સાથે મેડિક્લેઈમની સુવિધા પણ આપવામાં આવશે. આ સાથે જ દરેક કર્મચારી અને કર્મચારીના પરિવારને સહાયરૂપ થવા માટે ઓર્ગેનાઈઝેશનમાં ડોક્ટર્સ ઓન કોલ (Doctors on Call) સુવિધાની પણ શરૂઆત કરવામાં આવશે.હાલની જગ્યા : 141
શૈક્ષણિક લાયકાત અને અનુભવ  દરેક નોકરી માટે અલગ અલગ
ભવિષ્યમાં કુલ થનારી ભરતીની સંખ્યા : 400
નોકરીની અરજી કરવાની પદ્ધતિ : ઓનલાઇન
અરજી કરવાની ફી : નિશુલ્ક
ઓનલાઇન અરજી કરવાનો સમય : દરેક નોકરી માટે અલગ અલગ
ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરોવર્ક ફ્રોમ હોમની સુવિધા

ર્મચારીઓને ફ્લેક્સિબલ વર્કિંગ આવર (flexible working hour)ની સુવિધા પણ આપવામાં આવશે. જે કર્મચારીઓ અત્યાર વર્ક ફ્રોમ હોમ (work from home) અતર્ગત કામ કરી રહ્યાં છે, તેમને પણ આ લાભ આપવામાં આવશે.

આ પણ વાંચો :  CEDMAP Recruitment 2021: સરકારી નોકરીના 1141 પોસ્ટ માટે ભરતી, 38,251 રૂ. સુધી મળશે પગાર

'અમે અવિશ્વસનીય રીતે ડિજીટલાઈઝેશન પર ભાર આપ્યો'

TradeIndiaના CEO સંદિપ છેત્રી જણાવે છે કે, મહામારી મોટાભાગના કોર્પોરેટ સેક્ટર અને કોર્પોરેશન માટે ભયાનક હતી. મહામારીને કારણે કેટલાક ઉદ્યોગો બિલકુલ ઠપ થઈ ગયા છે. પોતાના ગ્રાહકોને સક્રિય અને વ્યસ્ત રાખવા માટે અમે અવિશ્વસનીય રીતે ડિજીટલાઈઝેશન પર ભાર આપ્યો અને અલ્ટરનેટ ચેનલનો ઉપયોગ કરીને કોવિડ 19ના સમયમાં પણ અમે આગળ વધવામાં સફળ થયા. આમાં ન માત્ર અને સર્વાઈવ કર્યુ પણ પ્રગતિ કરવામાં પણ અમે સફળ રહ્યાં.
First published: November 20, 2021, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading