OMG! આ છે અફઘાનિસ્તાનની એકમાત્ર Porn Star, માથું ઘડથી અલગ કરવા બેતાબ છે તાલિબાન
News18 Gujarati Updated: January 22, 2022, 6:57 PM IST
અફઘાનિસ્તાનની પોર્નસ્ટાર
અફઘાનિસ્તાનની એકમાત્ર પોર્ન સ્ટાર (Afganistan Only Porn Star)એ સોશિયલ મીડિયા (Social Media) પર પોતાનો ડર શેર કર્યો છે. યાસ્મિના (Yasmeena) નામની આ પોર્ન સ્ટાર યુકે (United Kingdom)માં રહે છે અને હવે તાલિબાન તેને મારવા માટે શોધમાં છે.
તાલિબાન (Taliban)એ ગયા વર્ષે અફઘાનિસ્તાન (Afganistan) પર કબજો કર્યો હતો. સાથે જ દુનિયાનો બીજો દેશ લોકશાહીમાંથી તાલિબાન શાસન તરફ આગળ વધ્યો. અફઘાનિસ્તાન પર કબજો થતાં જ તાલિબાને ફરી એકવાર ત્યાં વિનાશ વેરવાનું શરૂ કરી દીધી છે. મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ પણ મહિલાને કામ પર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. સાથે જ જે મહિલા પુરુષો સાથે ખભેખભો મિલાવીને ચાલી રહી છે તે તાલિબાનના નિશાન પર છે. આવી સ્થિતિમાં પોર્ન સ્ટાર (Porn Star)ની શું હાલત થશે, જેનો અંદાજો લગાવી જ શકાય છે.
અફઘાનિસ્તાનની નંબર વન પોર્ન સ્ટાર યાસ્મિનાએ જણાવ્યું હતું કે તાલિબાન તેની શોધમાં છે. તાલિબાનને તેના વિશે ખબર પડશે કે તરત જ તેઓ તેનું માથું કાપી નાખશે. આ વાતનો પોર્ન સ્ટારને ડર છે.
યાસ્મિનાએ 1990ના દાયકામાં જ દેશ છોડી દીધો હતો. તે સમયે તાલિબાને કાબુલ પર કબજો કર્યો હતો. દેશ છોડ્યા પછી તે યુકેમાં સ્થાયી થઈ. ત્યાં જ તે વાંચવાનું અને લખવાનું શીખી. હવે, 30 વર્ષ પછી, તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. યાસ્મિના તેનાથી એકદમ ડરી ગઈ છે.
આ પણ વાંચો: OMG! છોકરીના પ્રેમમાં પાગલ પ્રેમીએ ખરીદી 4 કરોડની Propasal Ring, પછી જાહેર થયું શરમજનક સત્ય!
જોકે યાસ્મિનનો આત્મવિશ્વાસ ઓછો થયો નથી. તેને અફઘાનિસ્તાનની નંબર વન પોર્ન સ્ટાર કહેવામાં આવે છે. યાસ્મિનાએ કહ્યું કે જો તેની માહિતી સાચી હોય તો તે અફઘાનિસ્તાનની એકમાત્ર પોર્ન સ્ટાર છે. તેમણે ઇસ્લામ છોડીને બીજા ધર્મમાં ધર્મ અંગીકાર કર્યો છે. જોકે તેને લાગે છે કે તાલિબાનને તેના વિશે માહિતી મળી રહી છે અને જેવી તેને ખબર પડશે કે તે તેને મારવા માટે તૈયાર થઈ જશે.
આ પણ વાંચો: OMG! Coronaથી સંક્રમિત થવા માંગે છે શખ્સ! વાયરસ માટે પૈસા ખર્ચવા માટે પણ છે તૈયારI Hate Porn નામના પોડકાસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં યાસ્મિનાએ કહ્યું હતું કે તાલિબાન ઇચ્છશે નહીં કે અફઘાનિસ્તાન તેના પોર્ન માટે જાણીતું બને. આ કારણે તેને શોધીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ શરીર તેનું છે. તે તેની પસંદગી છે કે કોને તે બતાવવા માંગે છે. પરંતુ તાલિબાનને મહિલાઓની આ સ્વતંત્રતા મંજૂર નથી. યાસ્મિનના મતે તેને શોધવી મુશ્કેલ નથી. ફક્ત ગૂગલ પર અફઘાન પોર્ન લખવાથી તેની તસવીર સામે આવે છે. એવામાં જો તેને ઝડપથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવે તો નવાઈ નહીં.
Published by:
Riya Upadhay
First published:
January 22, 2022, 6:57 PM IST