દાહોદઃ શહેરમાં આવેલી શાળા અને મહાશાળામાં અભ્યાસ કરવા જતી યુવતીઓની છેડતી કરતા રોમીયો પર પોલીસની લાલ આંખ કરીને રોમીયોને ઝડપવાનુ શરૂ કરતા અન્ય રોમીયો પોલીસ જાઈને ભાગી છુટ્યા હતા તો કેટલાક પોલીસની ઝપેટમાં આવી ગયા છે.

- Web18
- Last Updated: October 5, 2015, 5:51 PM IST
દાહોદઃ શહેરમાં આવેલી શાળા અને મહાશાળામાં અભ્યાસ કરવા જતી યુવતીઓની છેડતી કરતા રોમીયો પર પોલીસની લાલ આંખ કરીને રોમીયોને ઝડપવાનુ શરૂ કરતા અન્ય રોમીયો પોલીસ જાઈને ભાગી છુટ્યા હતા તો કેટલાક પોલીસની ઝપેટમાં આવી ગયા છે.
દાહોદ શહેરમાં આવેલી શાળા તેમજ કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓની રોમીયો દ્વારા છેડતી કરવામાં આવી રહી હોવાની બુમ ઉઠવા પામી હતી. જેથી દાહોદ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્તપણે રોમીયો ડ્રાઈવ કરવામાં આવી હતી.
શાળા અને કોલેજ ગ્રાઉન્ડ પર એકાએક આવેલી પોલીસે રોમીયો અને વિધાર્થીઓ પાસેથી આઈ કાર્ડની માંગણી કરી હતી. જેથી પોલીસને નિહાળીને કેટલાક રોમીયોગીરી કરનારા તત્વો ઉભી પુછડીએ ભાગી છુટ્યા હતા. તો કેટલાક રોમીયો પકડાઈ ગયા હતા. પોલીસ દ્વારા 16 યુવાનોને ઝડપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જેમાથી 13જણા કોલેજના યુવાનો નિકળતા તેમને છોડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ જણા સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ છે.
દાહોદ શહેરમાં આવેલી શાળા તેમજ કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓની રોમીયો દ્વારા છેડતી કરવામાં આવી રહી હોવાની બુમ ઉઠવા પામી હતી. જેથી દાહોદ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્તપણે રોમીયો ડ્રાઈવ કરવામાં આવી હતી.
શાળા અને કોલેજ ગ્રાઉન્ડ પર એકાએક આવેલી પોલીસે રોમીયો અને વિધાર્થીઓ પાસેથી આઈ કાર્ડની માંગણી કરી હતી. જેથી પોલીસને નિહાળીને કેટલાક રોમીયોગીરી કરનારા તત્વો ઉભી પુછડીએ ભાગી છુટ્યા હતા. તો કેટલાક રોમીયો પકડાઈ ગયા હતા.