વિસનગરઃશૈક્ષણિક સુવિધાના અભાવે નર્સિંગ કોલેજની છાત્રાઓનું વિરોધ પ્રદર્શન

News18 Gujarati | News18
Updated: January 4, 2016, 4:10 PM IST
વિસનગરઃશૈક્ષણિક સુવિધાના અભાવે નર્સિંગ કોલેજની છાત્રાઓનું વિરોધ પ્રદર્શન
વિસનગરઃવિસનગરમાં શૈક્ષણિક સુવિધા અને મેનેજમેન્ટના અભાવને પગલે એસ.કે.કેમ્પ પાસે નર્સિંગ કોલેજની છાત્રાઓઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • News18
  • Last Updated: January 4, 2016, 4:10 PM IST
  • Share this:
વિસનગરઃવિસનગરમાં શૈક્ષણિક સુવિધા અને મેનેજમેન્ટના અભાવને પગલે એસ.કે.કેમ્પ પાસે નર્સિંગ કોલેજની છાત્રાઓઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નર્સિંગ કોલેજની છાત્રાઓએ પ્રિન્સિપાલ સામે વિરોધ નોંધાવ્યો હતો. છાત્રાઓ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવાની તજવીજ હાથ ધરી હતી. જેથી હરકતમાં આવેલા કોલેજ મેનેજમેન્ટે છાત્રાઓને સમજાવવા પ્રયાસ શરૂ કર્યા હતા.
First published: January 4, 2016, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading