અમદાવાદઃ બે આરોપીઓએ છરી વડે યુવકના ગુપ્તાંગ ઉપર કર્યો હુમલો, કારણ જાણી ચોંકી જશો


Updated: October 17, 2021, 10:14 PM IST
અમદાવાદઃ બે આરોપીઓએ છરી વડે યુવકના ગુપ્તાંગ ઉપર કર્યો હુમલો, કારણ જાણી ચોંકી જશો
પકડાયેલા આરોપીઓી તસવીર

Ahmedabad crime news: ગાંધી ગ્રામ રેલ્વે સ્ટેશન (Gandhi Gram Railway Station) પાસે મયુર ચેમ્બરના સિક્યુરિટી ગાર્ડના (Security guard) પેટમાં અને ગુપ્તાંગમાં છરી વડે હુમલો (Attack with a knife on genitals) કરી કેટલાક આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad news) એલિસબ્રિજ વિસ્તારમાં એક ગંભીર પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં 3 આરોપીઓ લૂંટ (loots) માટે તમામ હદ પાર કરી નાખ્યું છે અને એક વ્યક્તિ ઉપર છરી વડે હુમલો (attack with knife) કરી નાખ્યો હતો. જેમાં પોલીસે હત્યાની કોશિશની (attempt to murder) ફરિયાદ (complaint) દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે ગત 11ઓક્ટ 2021ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ ગાંધી ગ્રામ રેલ્વે સ્ટેશન (Gandhi Gram Railway Station) પાસે મયુર ચેમ્બરના સિક્યુરિટી ગાર્ડના (Security guard) પેટમાં અને ગુપ્તાંગમાં છરી વડે હુમલો (Attack with a knife on genitals) કરી કેટલાક આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને જે મામલે પોલીસે હત્યાની કોશિશની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી અને જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી ગઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ ગુનાના આરોપીઓમાંથી 2 આરોપીઓ જમાલપુર બ્રિજ તરફ થી જઈ રહ્યા છે અને માહિતીના આધારે 2 આરોપીઓ ને પકડી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કન્યા રાશિના લોકોએ ભ્રમણાઓમાંથી બહાર નીકળવું, જાણો રાશિફળ

ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપી રાહુલ મિયાવરા અને અર્જુન સોલંકી ની ધરપકડ કરી લેવા માં આવ્યું જેમાં તપાસ માં ખુલ્યું કે અન્ય એક આરોપી આકાશ વાઘેલા નામ નો અન્ય એક આરોપી જે ફરાર છે તે પણ આ ગુનામાં સામેલ છે અને જે વોન્ટેડ છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યોઆ તમામ આરોપીઓ ભેગા મળીને ઘટનાના દિવસે ચોરીના ઇરાદે મયુર ચેમ્બરના સિક્યુરિટી ગાર્ડ પાસે ગયા અને જે સુઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ મોબાઈલ અથવા કોઈ પણ મુદ્દામાલની ચોરી કરવા ગયા સિક્યુરિટી ગાર્ડ પાસે થી તેવામાં તે જાગી ગયા હતા.

આ પણ વાંચોઃ-પત્નીએ પ્લાન બનાવીને પતિને પ્રેમીકા સાથે રૂમમાં રંગેહાથે પકડ્યો, બંનેને લગાવી દીધી આગ

એક આરોપીને પકડી પાડેલ જેને પોતાની પાસે રહેલ છરી પેટ અને ગુપ્તાંગ ઉપર હુમલો કરી દીધેલ અને જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા..હાલ અન્ય ફરાર આરોપી ની પણ શોધખોળ હાથ ધરવા માં આવી રહી છે.
Published by: ankit patel
First published: October 17, 2021, 9:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading