
Facebook Fuel for India 2020: ફેસબુક કેમ ભારત-જિયોમાં કરી રહ્યું છે રોકાણ? - ઝકરબર્ગે જણાવ્યું કારણ
Facebook Fuel for India 2020: ભારતની ડિજિટલ ઉપલબ્ધિઓની ક્રેડિટ PM મોદીના કેમ્પેનને જાય છે- મુકેશ અંબાણી

Highlights
મુકેશ અંબાણીએ ઝકરબર્ગનો રોકાણ કરવા માટે આભાર માન્યો
માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે કેમ ફેસબુક ભારત-જિયોમાં કરી રહ્યું છે રોકાણ
ઝકરબર્ગને દુનિયાની ડિજિટલ કનેક્ટિવિટીના આર્કિટેક્ટ- મુકેશ અંબાણી
ભારત દુનિયાની ટૉપ 3 અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે- મુકેશ અંબાણી
ડિજિટલ ટ્રાન્સર્ફોમેશનમાં ભારતના યુવાઓની અગત્યની ભૂમિકા- મુકેશ અંબાણી
રિલાયન્સ ફાઉન્ડેશને ભોજન વિતરણની વ્યવસ્થા કરી- મુકેશ અંબાણી
મુકેશ અંબાણી માર્ક ઝકરબર્ગ સાથે કરી રહ્યા છે વાત
આકાશ અંબાણીએ કહી આ વાત
ઈશા અંબાણીએ ઇવેન્ટમાં શું કહ્યું?
ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ કરી રહ્યા છે વાત
Facebook Fuel for India 2000 વર્ચ્યૂઅલ ઇવેન્ટ બે દિવસો છે
ફેસબુકની ફ્યૂઅલ ફોર ઈન્ડિયા ઇવેન્ટ શરૂ
એપ્રિલમાં ફેસબુકે જિયો પ્લેટફોર્મ પર કર્યું હતું 5.7 અબજ ડૉલરનું રોકાણ
ફેસબુક માટે ભારત કેમ ખાસ છે?
Facebook Fuel for India 2020 Event LIVE Updates: સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક મંગળવાર 15 ડિસેમ્બરે ફ્યૂઅલ ફોર ઈન્ડિયા 2020 (Facebook Fuel for India 2020) ઇવેન્ટની મેજબાની કરી રહ્યું છે. આ ઇવેન્ટમાં ફેસબુકના પ્રમુખ માર્ક ઝકરબર્ગ (Facebook chief Mark Zuckerberg) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) ભારતમાં અવસરોને લઈ આજે વાત કરી. માર્ક ઝકરબર્ગ અને મુકેશ અંબાણીની ચર્ચાનો વિષય ભારતની આર્થિક વૃદ્ધિને તેજ કરવામાં ડિજિટાઇઝેશન (Digitization) અને નાના કારોબારીઓની ભૂમિકા હતો.
ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.