ગૃહમંત્રી અમિત શાહનું EXCLUSIVE ઇન્ટરવ્યૂ, આજે રાત્રે 9 કલાકે ન્યૂઝ 18 ગુજરાતી પર

News18 Gujarati
Updated: October 17, 2020, 7:01 PM IST
ગૃહમંત્રી અમિત શાહનું EXCLUSIVE ઇન્ટરવ્યૂ, આજે રાત્રે 9 કલાકે ન્યૂઝ 18 ગુજરાતી પર
ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ 18 નેટવર્ક સમૂહનાએડિટર ઇન ચીફ રાહુલ જોશીને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં ચીન, કોરોના વાયરસ મહામારી અને બિહાર ચૂંટણી સહિત ઘણા મુદ્દા પર વિસ્તારથી વાતચીત કરી

ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ 18 નેટવર્ક સમૂહનાએડિટર ઇન ચીફ રાહુલ જોશીને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં ચીન, કોરોના વાયરસ મહામારી અને બિહાર ચૂંટણી સહિત ઘણા મુદ્દા પર વિસ્તારથી વાતચીત કરી

  • Share this:
નવી દિલ્હી : દેશના ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)ન્યૂઝ 18 નેટવર્ક સમૂહના (News18 Network)એડિટર ઇન ચીફ રાહુલ જોશીને (Rahul Joshi)આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં ચીન, કોરોના વાયરસ મહામારી અને બિહાર ચૂંટણી સહિત ઘણા મુદ્દા પર વિસ્તારથી વાતચીત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે છેલ્લા 4 મહિનામાં પ્રથમ વખત રાહુલ જોશીને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં મહત્વપૂર્ણ મુદ્દા પર ખાસ વાતચીત કરી હતી. અમિત શાહનું પુરુ ઇન્ટરવ્યૂ આજે રાત્રે 9:00 કલાકે ન્યૂઝ 18 ગુજરાતી પર જુઓ.

આ સાથે CNNNews18 અને Network18Group પર અમિત શાહનું ઇન્ટરવ્યૂ જોઈ શકો છો. આ ઇન્ટરવ્યૂમાં જુઓ કે ઉદ્ધવ ઠાકરેથી લઈને મમતા સુધી શું છે વિપક્ષ પર અમિત શાહની રાય? ચીન પર શું છે અમિત શાહનો ગેમ પ્લાન? અમિત શાહથી સાંભળો કોરોના વાયરસ મહામારી પર કેવી રીતે બદલ્યો દેશ? બિહાર ચૂંટણીની પહેલા ગૃહમંત્રી અમિત શાહનો સૌથી મોટું ઇન્ટરવ્યૂ.

ન્યૂઝ 18ના એડિટન ઇન ચીફ રાહુલ જોશીએ અમિત શાહ સાથે બિહાર ચૂંટણીની રણનીતિ ઉપર પણ ખાસ વાતચીત કરી હતી. આ પહેલા 1 જૂને રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં અમિત શાહે બિહાર વિધાનસભા ચૂંટણી પર કહ્યું હતું કે એનડીએ તરફથી નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહરો રહેશે.
Published by: Ashish Goyal
First published: October 17, 2020, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading