લોન્ચ થયો LGનો નવો સ્માર્ટફોન Q52, 48 મેગાપિક્સલ કેમેરા સાથે મળશે આ ખાસ ફિચર્સ

News18 Gujarati
Updated: October 26, 2020, 5:43 PM IST
લોન્ચ થયો LGનો નવો સ્માર્ટફોન Q52, 48 મેગાપિક્સલ કેમેરા સાથે મળશે આ ખાસ ફિચર્સ
કંપનીએ નવા ફોનની કિંમત KRW 330,000 (21,000 રૂપિયા) રાખી છે. ફોનને બે કલર વોરિએન્ટ Silky White અને Silky Red કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે.

કંપનીએ નવા ફોનની કિંમત KRW 330,000 (21,000 રૂપિયા) રાખી છે. ફોનને બે કલર વોરિએન્ટ Silky White અને Silky Red કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે.

  • Share this:
LGએ સાઉથ કોરિયામાં પોતાનો નવો બજેટ ફોન LG Q52 લોન્ચ કરી દીધો છે. આ ફોન LG Q51નો સક્સેસર ફોન છે. કંપનીએ નવા ફોનની કિંમત KRW 330,000 (21,000 રૂપિયા) રાખી છે. ફોનને બે કલર વોરિએન્ટ Silky White અને Silky Red કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. LG Q52ના સ્પેસિફિકેશનન્સ એટલે કે, તેના ફિચર્સની વાત કરીએ તો 6.6 ઈંચનો પંચ હોલ ડિસપ્લેવાળા આ સ્માર્ટફોનને 4GB+64GB સ્ટોરેજ ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

આ ફોનમાં MT6765 Helio P35 chipset લાગેલું છે. આ ફોન ઈન્ડ્રોયડ 10 પર બેસ્ડ આ ફોનને વ્હાઈટ અને રેડ કલરમાં માર્કેટમાં રજુ કરવામાં આવ્યો છે. LG Q52 કેમેરાની વાત કરીએ તો, તેના રિયરમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 5 મેગાપિક્સલનો વાઈડ લેન્સ, 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનો મૈક્રો લેન્સ સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

પાવર માટે LG Q52 में 4,000mAhની બેટરી લાગેલી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવીટી માટે ફોનમાં Bluetooth 5.0, NFC, USB Type-C, 3.5mm headphone jack, અને dual-SIM સપોર્ટ સહિત અનેક ખાસીયતો આપવામાં આવી છે.

પુરૂષોની સૌથી મોટી ચિંતાનો જવાબ: જાણીલો મહિલાઓને જાતિય સુખનો આનંદ ન મળવાના 5 કારણો

પુરૂષોની સૌથી મોટી ચિંતાનો જવાબ: જાણીલો મહિલાઓને જાતિય સુખનો આનંદ ન મળવાના 5 કારણો

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, તેના ગ્લોબલ લોન્ચની પણ જાહેરાત કરી દેવામાં આવી છે, જેથી હવે ભારતમાં પણ આ ફોનના લોન્ચીંગની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.ટુંક સમયમાં લોન્ચ થશે LG Wing

LG ટુંક સમયમાં ભારતમાં પોતાનો નવો ડ્યુઅલ સ્ક્રિનવાળો ફોન LG Wing લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોન બે ડિસપ્લે સાથે આવે છે, જેની સાથે 90 ડિગ્રીનો એક રોટેટિંગ કેમેરો આપવામાં આવ્યો છે. રોટેટ પર ફોનને અલગ રીતે પકડી શકાય છે. ફોનને બે કલર ઓપ્શનમાં Aurora Gray અને Illusion Sky સાથે રજૂ કરવામાં આવ્યો છે.

16 વર્ષીય સ્ટૂડન્ટે સ્કૂલ પ્રોજેક્ટને બનાવ્યો બિઝનેસ, હવે આ પ્રકારે પરિવાર કરશે મોટી કમાણી

16 વર્ષીય સ્ટૂડન્ટે સ્કૂલ પ્રોજેક્ટને બનાવ્યો બિઝનેસ, હવે આ પ્રકારે પરિવાર કરશે મોટી કમાણી

ઉલ્લેખનીય છે કે, અત્યારે નવરાત્રી પૂર્ણ થઈ છે અને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવનાર છે ત્યારે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે Best Offer આવી ગઈ છે. ફિલ્પકાર્ટ (Flipkart) ઉપર દશેરા સ્પેશિયલ સેલ (Dussehra Specials) ચાલી રહ્યા છે. આ સેલ 22 ઓક્ટોબરથી શરૂ થયો છે જે 28 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં અનેક પ્રાકરની ઓફરો આપવામાં આવી રહી છે. જેમાં કેટલીક ડિલ એવી પણ છે જે અંતર્ગત ફોનને એકદમ રસ્તામાં ખરીદી શકાય છે. સેલમાં સેમસંગ (Samsung Galaxy F41)ના તાજેતરમાં લોન્ચ થયેલા ગેલેક્સ F41ને ઓફરમાં રજૂ કર્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે ફોનની શરુઆતી કિંમત 16,999 રૂપિયા છે.
Published by: kiran mehta
First published: October 26, 2020, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading