

તુલા રાશિફળ (Tula Rashifal, 21 January 2021) : એવી ગતિવિધિયોમાં સામેલ થાઓ જો રોમાંચક હોય અને તમને સુકૂન આપે. પૈસા કમાવવા માટે નવી તકો ફાયદો આપશે. કેટલીક ઘરની તકલીફોની ખરાબ અસર ઘરની શાંતિ અને પરિવારના વ્યાસ્થ્ય ઉપર અસર પાડી શકે છે. કોઈ સાથે આંખો મળવાની પુરી સંભાવના છે. વ્યવસાયિક મિટિંગ દરમિયાન ભાવુક અને બડબોલ ન થાઓ. જો તમે તમારી જીભ ઉપર કાબુ નહીં રોખો તો તમે આસાનીથી તમારી પ્રતિષ્ઠાને ધૂમિલ કરી શકો છો. રસ્તા ઉપર બેકાબૂ કાડી ન ચલાઓ અને કારણ વગર ખતરો ઉઠાવવાથી બચો. તમારા જીવન સાથી તમારાથી નારાજ થઈ શકે છે. કારણ કે તમે તેમની સાથે કોઈવાત શેર કરવાનું ભૂલી ગયા છો. સફળતા પ્રાપ્તિ માટે સ્વત્ન દેખવું ખરાબ નથી. પરંતુ હંમેશા દિવાસ્વપ્નમાં ખોવાયેલા રહેવું તમારા માટે નુકસાન દેહ સાબિત થઈ શકે છે.


વૃશ્ચિક રાશિફળ (Vrischik Rashifal, 21 January 2021) : આજે તમે પોતાને સુકૂનમાં અને જિંદગીનો લુત્ફ ઉઠાવવા માટે યોગ્ય મનોદશામાં જોશો. હોશિયારીથી રોકાણ કરો. બાળકો ખેલ-કૂદ અને બીજી બહારની ગતિવિધિઓ ઉપર વધારે સમય ખર્ચ કરશો. સમય, કામકાજ, પૈસા, યાર દોસ્ત, સંબંધી બધા એક તરફ અને તમારો પ્રેમ એક તરફ કંઈક આવોજ મિજાજ આજે રહેશે. કરિયરની દ્રષ્ટીથી શરૂ કરેલી સફર આજે કારગર સાબિત થશે. પરંતુ આવું કરતા પહેલા તમે તમારા -માતાની મંજૂરી જરૂર લો. નહીં તો પાછળથી વાંધો ઉઠાવી શકે છે. આજે તમે પોતાની જાતને લોકોના ધ્યાનમાં કેન્દ્રિત જોશો જ્યારે તમારા કોઈ સહયોગીના કારણે પુરુસ્કૃત અથવા વખાણ થાય.


ધન રાશિફળ (Dhanu Rashifal, 21 January 2021) : તીખી તળેલી ચીજો ખાવાથી દૂર રહો. નિયમિત વ્યાયામ કરો. મનોરંજન અને સૌન્દર્યમાં વધારા માટે જરૂરત કરતા વધારે ખર્ચ ન કરો. એક પારિવારિક યોજનાઓ તમે બાધાના કેન્દ્રામાં રહેશો. યાદ રાખો કે આંખો ક્યારે ખોટું બોલતી નથી. આજે તમારા પ્રિયની આંખો ખરેખર કંઈ ખાસ વર્ણવશે. દોસ્તો વખાણથી સરાબોર કરશે. કારણ કે તમે કઠીન કામ પુરું કરવામાં સફળ થશો. આજે તમે જેવું ધાર્યું હશે એવી વસ્તુઓ નહીં થાય. પોતાના જીવન સાથી સાથે તમારો ભાવનાત્મક સંબંધ કંઈક કમજોર થતો દેખાશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીથી દોડવું તમારે દોડવું ફાયદામંદ રહશે. કારણ કે આ મફત છે અને સારી કસરત પણ છે.