

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડથી લઇ ટોલીવૂડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી એક્ટ્રેસ રિયા સેન (Riya Sen) ઘણાં લાંબા સમયથી ચર્ચામાં છે. રિયા છેલ્લે હિન્દી ફિલ્મ Lonely Girlમાં નજર આવી હતી. જે બાદ તે બિગ સ્ક્રિન પર દૂર થઇ ગઇ છે. Lonely Girl વર્ષ 2017માં આવી હતી. અને તે જ વર્ષે રિયાએ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા હતાં. ત્યારથી તેણે ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે. (Photo- Instagram/Riya Sen)


રિયા સેને હાલમાં જ તેનાં સોશિયલ મીડિયા પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઘણી જ બોલ્ડ નજર આવી રહી છે. (Photo- Instagram/Riya Sen)


રિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. 40 વર્ષની ઉંમરે રિયાનો સેક્સી લૂક જોવા મળ્યો છે. (Photo- Instagram/Riya Sen)


રિયાએ તેનાં ફિલ્મી કરિયરની શરૂઆત 1991માં Vishkanyaથી કરી હતી. તેમાં તે ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી. (Photo- Instagram/Riya Sen)


આપને જણાવી દઇએ કે, રિયાએ 1999માં Taj Mahalથી લિડ એક્ટ્રેસ તરીકે એન્ટ્રી કરી હતી. (Photo- Instagram/Riya Sen)