PHOTOS: અનન્યા પાંડેએ ફરી દેખાડ્યો ગ્લેમરસ અવતાર, બોલ્ડ ફોટોઝ પર આવ્યું ફેન્સનું દિલ
જ્યારે અનન્યા પાંડે (Ananya Panday) તેનાં બોલ્ડ અવતારમાં આવી તો સૌનાં હોશ ઉડી ગયા. અનન્યા પાંડે (Ananya Panday Bold Photos)એ ફરી એક વખત ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેનો ગજબ બોલ્ડ અવતાર નજર આવે છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી અને એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અનન્યા પાંડે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આમ તો અનન્યાનો દરેક અંદાજ ફેન્સને પસંદ આવે છે. પણ આ વખતે તેનો બોલ્ડ અંદાજ સૌનાં હોશ ઉડાવી દીધા છે. અનન્યા પાંડે (Ananya Panday Bold Photos)એ તેની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. (photo credit: instagram/@ananyapanday)


અનન્યાની આ તસવીરો પર તેની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂરની માતાએ અને બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહીપ કપૂરે પણ કમેન્ટ કરી છે. (photo credit: instagram/@ananyapanday)


મહીપ કપૂરે કમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયરની ઇમોજી પોસ્ટ કરી છે. (photo credit: instagram/@ananyapanday)


અનન્યાની કેપ્શનમાં કમેન્ટ કરતાં વરૂણ ધવને લખ્યું છે કે, મારી કેપ્શન કોપી કરવાનું બંધ કર પાંડે' (photo credit: instagram/@ananyapanday)


અનન્યા પાંડેએ તસવીરો શેર કરતાં લખ્યું છે- મને સાચેમાં એક બર્ગર જોઇએ છે. (photo credit: instagram/@ananyapanday)


આ તસવીરોમાં અનન્યા બ્રાઉન એન્ડ વ્હાઇટ મોનોકિનીમાં નજર આવે છે. (photo credit: instagram/@ananyapanday)