1/ 10


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોનાનાં કહર ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ફેલાઇ ગયો છે. કોરોનાનાં કેસ ધટવાની જગ્યાએ દિવસે દિવસે વધી રહ્યાં છે. હાલમાં ડઝનથી વધુ ટીવી સ્ટાર્સ કોરોનાની ચપેટમાં છે. તો કેટલાંયે સેલિબ્રિટીઝ કોરોનાનો શિકાર થઇ ગયા છે.
2/ 10


અનુપમાની લિડ એક્ટ્રેસ રુપાલી ગાંગુલી ઉપરાંત અન્ય પાંચ લોકોને કોરોના થયેલો હતો તેમ છતાં પણ ડિરેક્ટર રાજન શાહીએ શોનું શૂટિંગ બંધ કર્યું ન હતું. તેથી શો પર એક બાદ એક કોરોનાની ચપેટમાં આવી ગયા છે.