AIMIMની સભામાં મોદી-મોદીના નારા, સુરતમાં ઓવૈસીની સભામાં નારા લાગ્યા#GujaratElections #Gujaratassemblyelections #news #ElectionWithNews18 #Politics #AIMIM pic.twitter.com/f06HqMslay
— News18Gujarati (@News18Guj) November 14, 2022
સુરતમાં ઓવૈસીનો વિરોધ
હર્ષ સંઘવીએ ડીજે વગર જ ભર્યુ ફોર્મ
ખંભાળીયા બેઠક પર ફોર્મ ભર્યુ
હર્ષ સંઘવીએ વડાપાંવની માણી લિજ્જત
ભાજપને પણ બદલવા પડ્યા ઉમેદવાર
સુરેન્દ્રનગરમાં ભાઈ-બહેનની જોડી રિપિટ
કાંધલ ગત બે ચૂંટણીથી જીતે છે
કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપ્યું
ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે
આવા ચોંપાનિયાં નહીં લગાડી શકાય
કોંગ્રેસનાં 143 ઉમેદવારો જાહેર
AIMIMની સભામાં મોદી-મોદીના નારા, સુરતમાં ઓવૈસીની સભામાં નારા લાગ્યા#GujaratElections #Gujaratassemblyelections #news #ElectionWithNews18 #Politics #AIMIM pic.twitter.com/f06HqMslay
— News18Gujarati (@News18Guj) November 14, 2022
અમદાવાદના ઠક્કરનગરના ઉમેદવાર કંચનબેન રાદડિયાએ ઉમેદવારી નોંધાવી છે. કાર્યાલયથી સમર્થકો સાથે અમદાવાદ કલેક્ટર કચેરીએ કંચનબેન પહોંચ્યા છે. આ સાથે વાઘોડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડે યોજી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું, "મારો જંગ સીધો ભાજપના ઉમેદવાર સાથે છે''
અમદાવાદના ઠક્કરનગરના ઉમેદવાર કંચનબેન રાદડિયાએ નોંધાવી ઉમેદવારી, કાર્યાલયથી સમર્થકો સાથે અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા કંચનબેન#GujaratElections #Gujaratassemblyelections #GujaratElections #news #ElectionWithNews18 #Politics pic.twitter.com/4MvGO1c4h6
— News18Gujarati (@News18Guj) November 14, 2022
#ElectionBreaking : હર્ષ સંઘવી થોડીવારમાં ભરશે ફોર્મ, અનેક દિગ્ગજ નેતાઓ આજે ભરી રહ્યા છે ફોર્મ#GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratElections #news #ElectionWithNews18 #BJP4Gujarat @sanghaviharsh pic.twitter.com/rcXMGieDYS
— News18Gujarati (@News18Guj) November 14, 2022
#Exclusive : ચૂંટણી પહેલા રાજકારણના મોટા સમાચાર, કાંધલ જાડેજાનું NCPમાંથી રાજીનામું#BREAKING_NEWS #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratElections #news #ElectionWithNews18 #Congress #NCP pic.twitter.com/VKkmnj0sco
— News18Gujarati (@News18Guj) November 14, 2022