1 રૂપિયાનો આ સિક્કો જો તમારી પાસે હશે તો ચમકી જશે કિસ્મત, જાણો કઇ રીતે બનાવશે લખોપતિ


Updated: March 20, 2021, 3:51 PM IST
1 રૂપિયાનો આ સિક્કો જો તમારી પાસે હશે તો ચમકી જશે કિસ્મત, જાણો કઇ રીતે બનાવશે લખોપતિ
જુના સાચવેલ સિક્કાનો ફોટા તમારે વેબસાઈટ પર જઈને અપલોડ કરવાના રહેશે અને બાદમાં ખરીદાર જ તમારા એન્ટીક સિક્કા પર બોલી લગાવશે

જુના સાચવેલ સિક્કાનો ફોટા તમારે વેબસાઈટ પર જઈને અપલોડ કરવાના રહેશે અને બાદમાં ખરીદાર જ તમારા એન્ટીક સિક્કા પર બોલી લગાવશે

  • Share this:
જો તમને જુના સિક્કા અને નોટ રાખવાનો શોખ છે, તો તમારો આ શોખ એક દિવસ તમને લાખોપતિ-કરોડોપતિ બનાવી શકે છે. તમારા માનવામાં નહીં આવે, પરંતુ માત્ર એક રૂપિયાનો એક સિક્કો પણ તમને લાખોની કમાણી કરાવી શકે છે.

રસપ્રદ વાત તો એ છે કે, આ કમાણી કરવા માટે તમારે કશું કરવાની પણ જરૂર નથી. આ જુના સાચવેલ સિક્કાનો ફોટા તમારે વેબસાઈટ પર જઈને અપલોડ કરવાના રહેશે અને બાદમાં ખરીદાર જ તમારા એન્ટીક સિક્કા પર બોલી લગાવશે અને અંતે તમારી મરજી હોય તમે એને વેચી શકશો અને લાખોની કમાણી કરી શકશો.

જાણો 1 રૂપિયાનો ક્યો સિક્કો તમને બનાવશે લાખોપતિ?

મીડિયા રીપોર્ટ અનુસાર ઈન્ડિયામાર્ટની વેબસાઈટ પર હાલ જુના સિક્કાની હરાજી થઈ રહી છે. જો તમે જુની વસ્તુઓ રાખવાનો શોખ ધરાવતા હોવો તો તમે પણ અઢળક કમાણી કરી શકો છો. વાત છે કયા સિક્કાની તમારે જરૂર છે લાખોપતિ બનવા માટે. તો જવાબ છે- 19મી સદીનો 1 રૂપિયાનો સિલ્વર કોઈન એટલે કે ચાંદીનો સિક્કો હશે તો તમને લાખોની બોલી મળશે.

રાજ્યમાં લૉકડાઉન અંગે CM રૂપાણીનું મોટું નિવેદન: 'લૉકડાઉન નહીં થાય, લોકોએ ડરવાની જરૂર નથી'

1 રૂપિયાનો સિક્કો 5 લાખનો?રસપ્રદ વાત એ છે કે, 1 રૂપિયાના આ 1916ના સિલ્વર કોઈન માટે ઈન્ડિયામાર્ટ પર 5 લાખની વેલ્યુ દર્શાવી છે. માત્ર 5 લાખ જ નહીં જો તમારી પાસે આ સિક્કો હશે તો તમે હજી પણ ઉંચો ભાવ માંગી શકો છો.

ક્યાં વેચવો સિક્કો?

માત્ર આ એક જ સિક્કો નહીં અન્ય 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રુપિયાના સિક્કા અને નોટ પણ વેચી શકો છો.

અરવલ્લી: સારવાર માટે રુપિયા ન હતા તો, માતાપિતાએ 12 વર્ષના દીકરાને સાત હજારમાં મૂક્યો ગીરવે

ઈન્ડિયામાર્ટની વેબસાઈટ https://dir.indiamart.com/impcat/oldcoins.html પર જુની નોટો અને સિક્કા ઓનલાઈન ઘરે બેઠા વેચી શકો છો. સામેપક્ષે તમારી તમારા સિક્કા/નોટની બોલી લાગશે અને તમે તમારી મરજી અનુસાર જ તેને વેચી કે ખરીદી શકો છો.

સૌથી મોંઘો સિક્કો કયો?

વિશ્વના સૌથી મોંઘા સિક્કામાં ફ્લાઈંગ હેયર પ્રથમ ક્રમે છે. ફ્લાઈંગ હેયર સિલ્વર ડોલર અમેરિકાનો ઐતિહાસિક ખ્યાતનામ સિક્કો છે. આ સિક્કો વર્ષ 1794માં 1958ની ચાંદીના ડોલરમાંથી બન્યો હતો.



આ સિક્કાનું મૂલ્ય 67 કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, વિશ્વ ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બનેલ સિક્કાની ચકાસણી ખુદ જ્યોર્જ વોશિંગ્ટન દ્વારા કરવામાં આવી હતી. ટેલીગ્રાફના રીપોર્ટ અનુસાર, 2013માં એક કલેક્ટરે આ ખાસ સિક્કો એક કરોડ ડોલરમાં ખરીદ્યો હતો અને હાલમાં તે વિશ્વનો સૌથી મોંઘો સિક્કો માનવામાં આવે છે.
First published: March 20, 2021, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading