KPTCL Recruitment 2022: KTPCLમાં 1492 જગ્યા માટે ભરતી, 72,000 સુધી મળશે પગાર


Updated: January 26, 2022, 7:07 PM IST
KPTCL Recruitment 2022: KTPCLમાં 1492 જગ્યા માટે ભરતી, 72,000 સુધી મળશે પગાર
KTPCL Recruitment 2022 : કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોેરેશન લિ. કેટીપીસીએલમાં એન્જિનિયરની ભરતી

KTPCL Recruitment 2022 : કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (Karnataka Power Transmission Corporation Limited) અથવા KPTCL એ ટૂંક સમયમાં કુલ 1492 વેકેન્સી બહાર પાડવા જઇ રહી છે.

  • Share this:
KPTCL Recruitment 2022:  કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (Karnataka Power Transmission Corporation Limited) અથવા KPTCL એ ટૂંક સમયમાં કુલ 1492 વેકેન્સી બહાર પાડવા જઇ રહી છે. જેમાંથી જુનિયર ઇજનેર, જુનિયર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી કરવામાં આવી રહી છે. આ પોસ્ટ માટેની વધુ વિગતો રસ ધરાવનાર ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ - kptcl.karnataka.gov.in પરથી મેળવી શકે છે.

અહેવાલો પ્રમાણે, કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (Karnataka Power Transmission Corporation Limited) ની કુલ 1492 જેટલી જગ્યાઓ માટેની અરજી કરવા માટે ઉમેદવારો 07 ફેબ્રુઆરી 2022થી ઓનલાઈન અરજી કરી શકે છે. જોકે, અરજીની છેલ્લી તારીખ હજી સુધી બહાર પાડવામાં આવી નથી, જે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (KPTCL) માટેની કુલ પોસ્ટ

KPTCL માટે કુલ 1492 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાંથી 533 મદદનીશ ઈજનેર માટે, 599 જુનિયર ઈજનેર માટે અને 360 જુનિયર મદદનીશ પોસ્ટ માટે છે. KPTCL ભરતી સૂચના 2022 વિશેની વિગતો એકવાર ઉપલબ્ધ થઈ જાય પછી ઉમેદવારો ભરતી સંબંધિત સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે.

મહત્વની તારીખ

કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની 1492 પોસ્ટ માટે ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ: 07 ફેબ્રુઆરી 2022અરજી ઓનલાઈન સબમીટ કરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવશે. (હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.)

આ પણ વાંચો : MP Rajya sahkari bank Recruitment 2022 : MP Apex Bankમાં 129 જગ્યા પર ભરતી, 

KPTCL વેકેન્સી ડિટેલ્સ આ મુજબ છે

જુનિયર ઈજનેર - 599

જુનિયર આસિસ્ટન્ટ - 360

આસિસ્ટન્ટ ઈજનેર - 533

નોકરીની ટૂંકી વિગતો































જગ્યા 1492
શૈક્ષણિક લાયકાત KPTCL JE JA AE (KPTCL Recruitment 2022)પોસ્ટ્સ માટેની લાયકાત માટે એકવાર નોટીસ ઉપલબ્ધ થઈ જાય તે પછી ઉમેદવારો આ પોસ્ટ માટેની અન્ય વિગતો ચકાસી શકે છે.
પસદંગી પ્રક્રિયા જાહેરાતમાં જણાવ્યા મુજબ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
અરજી શરૂ થવાની તારીખ 7-2-2022
ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



KPTCL પગાર ધોરણ નીચે મુજબ રહેશે

જુનિયર ઈજનેર - રૂ. 26270થી રૂ. 65020

જુનિયર આસિસ્ટન્ટ - રૂ. 20220થી રૂ. 51640

આસિસ્ટન્ટ ઈજનેર - રૂ. 41130થી રૂ. 72920

KPTCL JE JA AE પોસ્ટ્સ માટે લાયકાત શું હોવી જોઇએ? KPTCL JE JA AE (KPTCL Recruitment 2022)પોસ્ટ્સ માટેની લાયકાત માટે એકવાર નોટીસ ઉપલબ્ધ થઈ જાય તે પછી ઉમેદવારો આ પોસ્ટ માટેની અન્ય વિગતો ચકાસી શકે છે.

આ પણ વાંચો : GPSC Class1-2 પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર, 5315 ઉમેદવારો ક્વોલિફાઈ, અહીંથી કરો ચેક

KPTCL ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 07 ફેબ્રુઆરી 2022 થી ઓનલાઈન અરજી કરી શકે છે.
First published: January 26, 2022, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading