Mehsana Urban Co- operative Bank Recruitment: ચીફ ફાયનાન્સ ઓફિસર અને ટ્રેઝરી મેનેજર સહિતની જગ્યા પર ભરતી થશે
Updated: November 19, 2022, 12:07 PM IST
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
ચીફ ફાયનાન્સ ઓફિસર | 1 |
ચીફ રિસ્ક ઓફિસર | 1 |
ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર | 1 |
ઇન્ટરનલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટ હેડ | 1 |
ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર | 5 |
ક્રેડિટ અપ્રાઇઝલ મેનેજર | 5 |
ટ્રેઝરી મેનેજર | 2 |
IT ટેકનોલોજી મેનેજર & ઓફિસર | 2 |
IT ડેવલપમેન્ટ મેનેજર & ઓફિસર | 2 |
IT સિક્યુરિટી મેનેજર & ઓફિસર | 2 |
ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર & ઓફિસર | 2 |
સ્ટેનોગ્રાફર-પર્સનલ આસિસ્ટન્ટ | 1 |
કુલ | 25 જગ્યા |
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત અને અનુભવ |
ચીફ ફાયનાન્સ ઓફિસર | ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (સીએફએ) અથવા એમબીએ (ફાઇનાન્સ) અનુભવ: બેંકો/ મોટા કોર્પોરેટ / પીએસયુ / એફઆઇ / નાણાકીય સેવાઓ સંસ્થાઓમાં નાણાકીય કામગીરીઓ (ખાસ કરીને કરવેરાની બાબતોમાં કામગીરી) ની દેખરેખ રાખવાનો 10 વર્ષનો અનુભવ, જેમાંથી -03 વર્ષ વરિષ્ઠ મેનેજમેન્ટ સ્તરે હોવા જોઈએ |
ચીફ રિસ્ક ઓફિસર | ગ્લોબલ એસોસિએશન ઓફ રિસ્ક પ્રોફેશનલ્સ (જી.એ.આર.પી.) જેવી પ્રીમિયમ સંસ્થાઓના નાણાકીય જોખમ વ્યવસ્થાપનમાં વ્યાવસાયિક પ્રમાણપત્ર સાથે કોઈ પણ પ્રવાહમાં સ્નાતક/અનુસ્નાતક (સરકાર, સરકારી સંસ્થાઓ/એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત) અનુભવઃ 7 વર્ષનો અનુભવ |
ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર | ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ; અથવા કંપની સેક્રેટરી; અથવા એમબીએ (ફાઇનાન્સ) અનુભવ: બેંકિંગમાં 7 વર્ષ કે તેથી વધુનો અનુભવ, જેમાંથી ઓડિટ/ફાઇનાન્સ/અનુપાલન/કાયદાકીય/રિસ્ક મેનેજમેન્ટમાં લઘુતમ- 03 વર્ષ |
ઇન્ટરનલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટ હેડ | ગ્રેજ્યુએટ, CAIIB પાસને અગ્રતા અનુભવ: બેંકોમાં ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર તરીકે કામ કરવાનો ઓછામાં ઓછો 5થી 10 વર્ષનો અનુભવ |
ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર | ગ્રેજ્યુએટ, CAIIB પાસ કરનારને અગ્રતા અનુભવ: બેંકોમાં ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર તરીકે કામ કરવાનો ઓછામાં ઓછો 3થી 5 વર્ષનો અનુભવ |
ક્રેડિટ અપ્રાઇઝલ મેનેજર | ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા નામાંકિત યુનિવર્સિટીમાંથી એમબીએ (ફાઇનાન્સ) અનુભવઃ ઓછામાં ઓછો 2થી 5 વર્ષનો અનુભવ |
Treasury Manager | ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અથવા નામાંકિત યુનિવર્સિટીમાંથી એમબીએ (ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ)/એમબીએ (ફાઇનાન્સ) અનુભવઃ ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ |
આઈટી ટેકનોલોજી મેનેજર અને ઓફિસર | કમ્પ્યુટર/આઈટી અથવા એમસીએમાં B.Tech/ BE./M.Tech/ની ડિગ્રી અનુભવઃ મેનેજર માટે લઘુતમ - 5 વર્ષ અને અધિકારી માટે લઘુતમ- 3 વર્ષ |
આઈટી ટેકનોલોજી મેનેજર અને ઓફિસર | કમ્પ્યુટર/આઈટી અથવા એમસીએમાં B.Tech/ BE./M.Tech/ની ડિગ્રી અનુભવઃ મેનેજર માટે લઘુતમ - 5 વર્ષ અને અધિકારી માટે લઘુતમ- 3 વર્ષ |
આઈટી સિક્યુરિટી મેનેજર અને ઓફિસર | કમ્પ્યુટર/આઈટી અથવા એમસીએમાં B.Tech/ BE./M.Tech/ની ડિગ્રી અનુભવઃ મેનેજર માટે લઘુતમ - 5 વર્ષ અને અધિકારી માટે લઘુતમ- 3 વર્ષ |
ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર અને ઓફિસર | કમ્પ્યુટર/આઈટી અથવા એમસીએમાં B.Tech/ BE./M.Tech/ની ડિગ્રી અનુભવઃ મેનેજર માટે લઘુતમ - 5 વર્ષ અને અધિકારી માટે લઘુતમ- 3 વર્ષ |
સ્ટેનોગ્રાફર પર્સનલ આસિસ્ટન્સ | સ્નાતક, ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં ઇંગ્લિશમાં સરકારી પ્રમાણિત સ્પીડ 80 ડબલ્યુપીએમ સ્ટેનોગ્રાફી (પિટમેન અથવા ગ્રેગ) CCC પાસ કરેલું અને MS Officeનું સારું જ્ઞાન અનુભવઃ સ્ટેનોગ્રાફર તરીકે કામ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ (અંગ્રેજી) |