
Gujarat Election 2022 LIVE: બીજેપીની પ્રથમ યાદી જાહેર: 160 બેઠક પર ઉમેદવારના નામ જાહેર, 14 મહિલાને ટિકિટ મળી
Gujarat BJP Candidate List 2022 LIVE Updates:આજે ભાજપનાં અનેક ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. આજે ખબર પડશે કે કોને ટિકિટ મળી અને કોની ટિકિટ કપાઇ છે.

Highlights
મોહનસિંહના પુત્રને અપાઇ ટિકિટ
પહેલા તબક્કાની છ બેઠકોનાં ઉમેદવાર બાકી
અમદાવાદમાં નો રિપિટ થિયરી
ભાજપે 16 મહિલાને આપી ટિકિટ
'ગુજરાતમાં આપનું કોઇ અસ્તિત્વ નથી'
38 ઉમેદવારોની ટિકિટ કપાઇ
પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર
ભાજપના ઉમેદવારોની યાદી
ભાજપની પ્રેસ કોન્ફરન્સ શરૂ
કિરીટસિંહને રિપીટ કરાયા
ભાજપની યાદી જાહેર કરવામાં મોડું કેમ
હાર્દિક પટેલને વિરમગામથી આવ્યો ફોન
અલ્પેશ ઠાકોરને ક્યાં માટે આવ્યો ફોન
માનસિંહ પરમારને પણ આવ્યો ફોન
ગઢડામાં કોને આવ્યો ફોન
રમણ પાટકરને આવ્યો ફોન
કનુભાઇ દેસાઇને આવ્યો ફોન
વલસાડનાં ભરત પટેલને આવ્યો ફોન
ભગા બારડને ભાજપમાં જોડાઇને તરત જ મળી શકે છે ટિકિટ
બે દિવસમાં કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યના રાજીનામા
ભાજપનાં આ મોટા નેતા નહીં લડે ચૂંટણી
અહીં જોઇ શકશો આખી ભાજપની પ્રેસવાર્તા. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ભૂપેન્દ્ર યાદવ તથા મનસુખ માંડવિયા પત્રકાર પરિષદ માટે પહોંચ્યા છે.
Joint press conference by Shri @mansukhmandviya, Shri @byadavbjp and Shri @CRPaatil at BJP headquarters in New Delhi. https://t.co/QaPtPyOP7o
— BJP (@BJP4India) November 10, 2022
નોંધનીય છે કે, આજે ગુજરાત કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. આ સાથે આપ દ્વારા ઉમેદવારોની 12 યાદી જાહેર કરી દેવામાં આવી છે.