અમદાવાદઃ જેલના કેદીઓએ કરી કમાલ, એક વેપારમાં નુકસાન થયું તો શરૂ કર્યું નવું કામ


Updated: June 7, 2021, 11:10 PM IST
અમદાવાદઃ જેલના કેદીઓએ કરી કમાલ, એક વેપારમાં નુકસાન થયું તો શરૂ કર્યું નવું કામ
ફાઈલ તસવીર

જેલના કેદીઓ પોતાના જેલના ટર્ન ઓવરને બચાવવામાં લાગી ગયા હતા. ભજીયા હાઉસ જેવા અનેક વેપાર બંધ હતા પરંતુ તેની અવેજમાં અન્ય વેપારે જેલમાં સફળતા મેળવી લીધી છે.

  • Share this:
અમદાવાદઃ દેશમાં એક તરફ કોરોનાના (coronavirus) કારણે અનેક વ્યવસાયમાં કરોડોનું નુકસાન થયું છે. અને અનેક લોકોએ પોતાના વેપાર બંધ કરી દીધા છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ સેન્ટ્રલ જેલના (Ahmedabad central jail) કેદીઓ (Prisoners) જેલના ટર્ન ઓવરને બચાવી રાખવામાં સફળ થયા છે.

જેલમાં કેદીઓ કમાલ કરી છે અને બંધ વ્યવસાય ના બદલે હોસ્પિટલ લાઈનની (hospital line) વસ્તુઓ બનાવી કામ કર્યું છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કામ કરી કેદીઓ પોતે પણ આવક કરે છે અને જેલને પણ ફાયદો અપાવે છે પરંતુ કોરોનામાં લોકડાઉનને (lockdown) લઈ અનેક વ્યવસાય જ્યારે નુકસાનમાં છે.

તેવા સમયમાં જેલના કેદીઓ પોતાના જેલના ટર્ન ઓવરને બચાવવામાં લાગી ગયા હતા. ભજીયા હાઉસ જેવા અનેક વેપાર બંધ હતા પરંતુ તેની અવેજમાં અન્ય વેપારે જેલમાં સફળતા મેળવી લીધી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! ક્રિકેટ રમતા બાળકને છાતીમાં ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો

આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

મળતી માહિતી પ્રમાણે જેલ માં કોરોના સમય માં જેલ ના કેદીઓ જેલમાં ppe કીટ માસ્ક, સેનેટાઇસર મશીન બનાવીને આવક મેળવી લીધા હતા. જેલ માં કેદીઓ દ્વારા 1361 ppe કીટ,દોઢ લાખ માસ્ક બનાવવામાં આવ્યા છે અને આવક ઉભી કરવા માં આવ્યું છે.આ પણ વાંચોઃ-5 રૂપિાયની આ નોટ વેચીને કમાઓ 30,000 રૂપિયા, ફટાફટ ચેક કરો ડિટેલ

આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

આ પણ વાંચોઃ-ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

વર્ષ 2019-20માં જેલનું ટર્ન ઓવર 4 કરોડ 46 લાખ 91 હજાર હતું અને વર્ષ 20-21માં ખૂબ મહેનત બાદ 3 કરોડ 78 લાખ સુધી લઈ ગયા હતા. મહત્વનું છે કે આ પ્રયાસથી જેલનેતો ફાયદો મળ્યો હતો.



પરંતુ તેની સાથો સાથ કેદીઓને પણ આવક મળી ગયું અને આ વર્ષે વધુ ટર્ન ઓવર થાય તે માટે પણ પ્રયાસ કરવા માં આવી રહ્યું છે..જેલ નું પ્રખ્યાત ભજીયા હાઉસ ટર્ન ઓવર 19-20 માં જે 64 લાખની આસપાસ હતું તે 20-21 માં ઘટી ને માત્ર 26 લાખ હતું પરંતુ અન્ય વેપાર માં તે લોકો મહેનત કરી.
Published by: ankit patel
First published: June 7, 2021, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading