દેશની પહેલી મહિલા સવિતા કોવિંદની મુલાકાત લીધી હતી બાળકીઓને આપી 5 લાખની સહાય

News18 Gujarati
Updated: October 16, 2021, 2:56 PM IST
દેશની પહેલી મહિલા સવિતા કોવિંદની મુલાકાત લીધી હતી બાળકીઓને આપી 5 લાખની સહાય
સવિતા કોવિંદે આ અવસરે સ્કૂલમાં ભણતા સમાજનાં કમજોર વર્ગનાં વિદ્યાર્થીઓની મદદ માટે કસ્તૂરબા બાલિકા વિદ્યાલયએ લક્ષ્મી દાસ અને શ્યામ સૂરીને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

સવિતા કોવિંદે આ અવસરે સ્કૂલમાં ભણતા સમાજનાં કમજોર વર્ગનાં વિદ્યાર્થીઓની મદદ માટે કસ્તૂરબા બાલિકા વિદ્યાલયએ લક્ષ્મી દાસ અને શ્યામ સૂરીને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

  • Share this:
આંતરાષ્ટ્રીય બાલિકા દિવસનાં અવસરે કસ્તૂરબા બાલિકા વિદ્યાલય ઇશ્વર નગર દિલ્હીની વિદ્યાર્થીઓનાં એક જૂથને દેશની પહેલી મહિલા સવિતા કોવિંદની મુલાકાત લીધી હતી. આ સમય પર વિદ્યાર્થીનીઓને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુત કર્યું. જેમાં ભજન, ઘૂમર અને ડાંડિયા અને ગીત શામેલ હતાં. સવિતા કોવિંદે આ અવસરે સ્કૂલમાં ભણતા સમાજનાં કમજોર વર્ગનાં વિદ્યાર્થીઓની મદદ માટે કસ્તૂરબા બાલિકા વિદ્યાલયએ લક્ષ્મી દાસ અને શ્યામ સૂરીને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

આ રૂપિયાનો ઉપયોગ હોસ્ટલનાં રખ-રખાવ અને વિદ્યાર્થીઓની પુસ્તકો અને ગરમ કપડાં ખરીદવા માટે કરવામાં આવશે. ઇશવર નગર કસ્તૂરબા બાલિકા વિદ્યાલયમાં આશરે 800 વિદ્યાર્થીઓ છે. જેમાંથી 150 હોસ્ટલમાં રહે છે. જે ફક્ત અનુસુચિત જાતિની યુવતીઓ છે. સ્કૂલમાં કેજીથી લઇ 12મી સુધીનાં ક્લાસ છે. આ વિદ્યાલય CBSEથી સંબંધિત છે.

આ પહેલાં વર્ષ 2019માં 'નારી શક્તિ પુરસ્કાર 2019' ઇન્ટરનેશનલ વૂમન્સ ડેનાં દિવસે આપવામાં આવ્યો હતો. તે સમયે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને દેશનાં પ્રથમ મહિલા સવિતા કોવિંદ પણ હાજર રહ્યાં હતાં. 8 માર્ચ 2020નાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
Published by: Margi Pandya
First published: October 16, 2021, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading