જાતીય સતામણીની શિકાર US મહિલાએ ગોવા પોલીસનો માન્યો આભાર

kiran mehta | News18 Gujarati
Updated: January 31, 2018, 7:43 PM IST
જાતીય સતામણીની શિકાર US મહિલાએ ગોવા પોલીસનો માન્યો આભાર
પીડીતાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું હજુ એ ઘટનાને યાદ કરૂ તો ડરી જાઉ છું...

પીડીતાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું હજુ એ ઘટનાને યાદ કરૂ તો ડરી જાઉ છું...

  • Share this:
ગોવા ફરવા આવેલ અમેરિકન પ્રવાસી મહિલા જાતીય સતામણીનો શિકાર થઈ હતી, તેણે સો. મીડિયા પર પોતાની આપબીતી કહ્યાના થોડા જ કલાકમાં ગોવા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પીડીતાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું હજુ એ ઘટનાને યાદ કરૂ તો ડરી જાઉ છું. મને જણાવતા ખુશી થાય છે કે, એ મોટરસાઈકલ ટેક્સી ચાલક ઝડપાઈ ગયો છે.

પીડીચાએ પોતાની પહેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, અંજુનાનો 44 વર્ષીય નિવાસી ઈસીડોર ફર્નાન્ડિઝે તેની સાથે છેડછાડ કરી હતી, જ્યારે તે ગણતંત્ર દિવસના છેલ્લા અઠવાડીયામાં ગોવા ગઈ હતી. પીડીતાએ પોસ્ટ કરતા સમયે આરોપીનો ફોટો પણ અપલોડ કર્યો હતો.
Published by: kiran mehta
First published: January 31, 2018, 7:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading