સુરતઃ પત્ની સાથે છૂટા પડ્યા બાદ પૂર્વ પતિનું જોરદાર કારસ્તાન, થયો જેલ ભેગો


Updated: September 18, 2021, 7:32 PM IST
સુરતઃ પત્ની સાથે છૂટા પડ્યા બાદ પૂર્વ પતિનું જોરદાર કારસ્તાન, થયો જેલ ભેગો
સાયબર ક્રાઈમના ગુનામાં પકડાયેલો પૂર્વ પતિ

surat crime news: સુરતની એક મહિલાના (surat woman) છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના (social media) ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ (Instagram plateform) પરથી કોઈ વ્યક્તિ દ્વારા તેમને બદનામ કરતો હતો.

  • Share this:
સુરતઃ સુરતમાં સાયબર ક્રાઇમની (cyber crime in surat) સતત ફરિયાદો વધી રહી છે તેમાં સામાન્ય બાબતે ઝઘડો થાય તો તેની અદાવત રાખીને અન્ય વ્યક્તિને બદનામ કરવા માટે સોશિયલ મીડિયાનો (social media) મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે સુરતની એક મહિલાને કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં (social media fraud) કોઈ વ્યક્તિ ચારિત્ર્ય બદનામી કરતો હતો જોકે આ મહિલાએ ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઈમને તપાસ શરૂ કરી હતી અને તપાસમાં જે વ્યક્તિ પકડાયો તે જણાવીને પરિવાર ચોંકી ઉઠ્યુ હતું કારણકે આ મહિનાની બદનામી કરનાર અન્ય કોઈ નહિ પણ તેનો પૂર્વ પતિ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું.

સુરતમાં સાયબરને લઈને સતત ફરિયાદો વધી ગઈ છે તેમાં સૌથી મોટી ઓનલાઇન સિટીની અને કોઈપણ વ્યક્તિને સોશિયલ મીડિયા પર બદનામ કરવા અથવા તો તેમને ધાક ધમકી આપવાની ફરિયાદ તો સતત સામે આવી રહી છે.

ત્યારે સુરતની એક મહિલાના છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પરથી કોઈ વ્યક્તિ દ્વારા તેમને બદનામ કરવા માટે તેની ચારિત્રના અલગ-અલગ રેકોર્ડિંગ અને તેના વિશેના અલગ અલગ મેસેજ આ મહિલાના ભાઈ પતિ અને સગા સંબંધી સાથે મિત્ર વર્તુળને મોકલવામાં આવતું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં થયેલી હત્યાનો આરોપી રાજા કેવટ ઝડપાયો, માથાભારે રાજાનો આવો છે ગુનાહિત ઇતિહાસ

જેને લઇને આ મહિલાએ આખરે કંટાળી જઈ આ મામલે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાની સાથે જ એક વ્યક્તિની સામે આવતા પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. જોકે આ વ્યક્તિની ધરપકડ કરી ત્યારે ફરિયાદી મહિલા અને પોલીસ સ્ટેશન બોલાવવા આવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ હત્યાનો live video, મિત્રએ જ મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટમહિલા અને તેનો પરિવાર ચોંકી ઉઠયું હતું કારણકે આ મહિલાની બદનામી કરનાર અન્ય કોઈ નહીં પણ તેનો પૂર્વ પતિ હતો કારણ કે લગ્નજીવન દરમિયાન થયેલા ઝઘડાને લઇને જુદા પડ્યા બાદ યુવક-યુવતીઓ મહિલાને બદનામ કરવા માટે સતત સોશિયલ મીડિયામાં તેના ચાર વાગ્યાના મેસેજ કરતો હતો.

આ પણ વાંચોઃ-શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...

જેના આધારે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે તેની અટકાયત કરી અને આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે પોલીસની તપાસમાં આ મહિલાના પતિ સુરેશભાઈ કે જે અડાજણ વિસ્તારમાં રહે છે તેની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
Published by: ankit patel
First published: September 18, 2021, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading