સુરતઃ શિક્ષિકાની પુત્રીને કારમાં ખેંચી શરીર સંબંધ બાંધવા પૂર્વ પ્રેમીનું દબાણ, તાબે ન થતાં યુવતીને માર માર્યો


Updated: September 7, 2021, 12:11 AM IST
સુરતઃ શિક્ષિકાની પુત્રીને કારમાં ખેંચી શરીર સંબંધ બાંધવા પૂર્વ પ્રેમીનું દબાણ, તાબે ન થતાં યુવતીને માર માર્યો
પ્રતિકાત્મક તસવીર

surat crime news: સુરતના (surat news) ગોકુલમડેરી વિસ્તારમાં રહેતા શિક્ષિકાની (teacher's daughter) 18 વર્ષીય દીકરીને રોહીત સોમન મંડલની કારમાં અઠવાલાઈન્સ લથુરા કોલેજ (Athavaline lathura collage) પાસે લઈ ગયો હતો. અને કારમાં જ તેણીને શારીરિક સંબંધ (physical relation) બાંધવા માટે દબાણ કર્યું હતું.

  • Share this:
સુરતઃ સુરત શહેરમાં છેડતીની (molestation case in surat) ઘટનાઓ છાસવારે બને છે ત્યારે શહેરના ઘોડદોડ રોડ (surat Ghodadod road) ઉપર એક શરમજનક ઘટના બની હતી. અહીં પૂર્વ પ્રેમીએ (ex boyfriend force to girl for physical) યુવતીને કોલેજ પાસે કારમાં ખેંચીને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. જોકે, યુવતીએ પ્રતિકાર કરતા પૂર્વ પ્રેમીએ તેને (ex lover beats girl) માર માર્યો હતો.

ઘોડદોડ રોડ ગોકુલમડેરી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતીએ તેણીની માતા સાથે ઉમરા પોલીસ મથકમાં પૂર્વ પ્રેમી સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે તેના પુર્વ પ્રેમીએ મળવા માટે બોલાવી હતી. પૂર્વ પ્રેમીએ અઠવાલાઈન્સ લથુરા કોલેજ પાસે કારમાં લઈ જઈ શારીરીક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.

જોકે યુવતી તેના તાબે થઇ ન હતી અને શારીરિક સંબંધ બાંધવા માટે ના પાડી પ્રતિકાર કર્યો હતો. જેથી આખરે તેના પૂર્વ પ્રેમીએ તેને માર માર્યો હતો. બનાવને પગલે પોલીસે યુવતીની ફરિયાદ લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

સુરતમાં યુવતીની છેડતીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં યુવકે યુવતીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું પરંતુ યુવતી તાબે નહી થતા મારમાર્યો હતો. જો સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ઘોડદોડ રોડ ગોકુલમડેરી વિસ્તારમાં રહેતા શિક્ષિકાની 18 વર્ષીય દીકરીને ગત તા 1લી સપ્ટેમ્બરના રોજ-રોહીત સોમન મંડલની કારમાં અઠવાલાઈન્સ લથુરા કોલેજ પાસે લઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-લો બોલો! મહિલાએ બાંધ્યો શ્વાન સાથે શરીર સંબંધ, પછી એવી ભરાઈ કે... પસ્તાવાનો પાર નહીંઅને કારમાં જ તેણીને શારીરીક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું જોકે યુવતી તેનો વિરોધ કરતા ઉશ્કેરાને યુવતીને મારમાર્યો હતો. સામે યુવતી એ પણ હિંમત દાખવી તેનો પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદ યુવતીએ તેની માતાના તમામ કહીકત જણાવ્યા બાદ તેની માતાએ હિંમત આવતા સમગ્ર મામલે ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે રોહિત મંડલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ રૂંવાડા ઉભા કરી દે એવી હત્યા! પરિણીત યુવકે પ્રેમિકાને નંદુબાર લઈ જઈ કરી હત્યા, ગળું કાપ્યું, ટુકડા કર્યા, મોંઢાની ચામડી પણ કાઢી

વધુમાં રોહિત ટેક્ષટાઈલ માર્કેટમાં નોકરી કરે છે અને તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે. રોહિત ચાર વર્ષ પહેલા તેની પડોસી સાથે તેના છોકરાનું પીપલોદ વિસ્તારમાં આવેલ સ્કુલમાં એડમીશન કરાવા માટે ગયો હતો ત્યારે યુવતી સાથે પરિચય થયો હતો અને ત્યાંથી તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા.
Published by: ankit patel
First published: September 6, 2021, 11:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading