સુરત : લગ્નની લાલચ આપી યુવતીનું અનેકવાર શારીરિક શોષણ કર્યુ, ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી


Updated: February 8, 2021, 7:19 PM IST
સુરત : લગ્નની લાલચ આપી યુવતીનું અનેકવાર શારીરિક શોષણ કર્યુ, ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી
પ્રતિકાત્મક તસવીર

લાલબત્તી સમાન કિસ્સો : સુરત શહેરના રાંદેર વિસ્તારનો વરવો કિસ્સો, યુવતી સાથે છેતકપિંડી થતા લીધો પોલીસનો સહારો

  • Share this:
સુરત (Surat) શહેરમાં આજે દિવસ દરમિયાન બળાત્કારની (Rape) વધુ એક પોલીસ ફરિયાદ (Police Complain) સામે આવી છે. શહેરના રાંદેરના ઉગત વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને તેના પિતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કરવામાં આવ્યો હતો. નરાધમે યુવતીને તેની સાથે લગ્ન કરવાનુ કહી અવાર નવાર બળાત્કાર કર્યા બાદ તરછોડી દઈ અન્ય યુવતી સાથે લગન્ કરી લીધા હતા યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ

સુરત માં સતત મહિલા અતિયાચારની ફરિયાદો સમયે આવી રહી છે તેમાં પણ યુવતી સાથે પ્રેમ કરી લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ રાખીને અનેક વખત આવી યુવતી સાથે માજા કર્યા બાદ લગ્ન ન કરી તરછોડી દેવાની ઘટના પણ સમયે આવી રહી છે,

આ પણ વાંચો : વડોદરા : મધુ શ્રીવાસ્તવના દીકરાનું અપક્ષ ફોર્મ રદ થતા સમર્થકોએ કચેરીમાં કરી તોડફોડ, 'દાદાગીરી'ના વરવા દૃશ્યો

ત્યારે સુરતના  ઉગત કેનાલ રોડ એસ.એમ.સી  આવાસમાં રહેતા બીપીન ગોવિંદ સોધરવાએ ડિસેમ્બર વર્ષ 2019માં તેના જ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી તેને ગમી જતા અને કે વખત તેની પાસે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો.

જોકે યુવકની ઉંમર વધારે હોવાને લઈને યુવતીએ આ યુવાનનો પ્રેમનો પ્રસ્તાવ ફગાવી નાખ્યો હતો જેને લઈને એક દિવસ આ યુવકે યુવતીના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપીને યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ વાતની જાણકારી કોઈને આપવાની ના પડી હતી.આ પણ વાંચો :  સુરત : શરમજકન કિસ્સો! કિશોરીને પેટમાં દુ:ખાવો થતો ગર્ભવતી નીકળી, તપાસમાં ખુલ્યા ચાર નરાધમના નામ

જેને લઈને યુવતી ગભરાઈ ગઈ હતી જોકે ત્યાર બાદ આ યુવાન યુવતીને અનેક વખત પોતાના હવસ ની શિકાર બનાવી હતી જેને લઈને યુવત વિરોધ કરતા આ યુવાને યુવતી સાથે લગ્ન કરવાનું કહીને તેની સાથે અનેક વખત શરીર સુખ માણ્યું હતું.

જોકે યુવતી લગ્ન અંગે દબાણ કરતા આ યુવાને આ યુવતીને તરછોડી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા જોને લઈને પોતાની સાથે થયેલા અન્યાય બાબતે યુવતીએ પરિવારને જાણકારી આપતા પરિવારે આ યુવક વિરુદ્ધ દુસ્કર્મની ફરિયાદ માટે સાથ આ પિતા યુવતીએ એ રાંદેર પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે પ્રેમી એવા આરોપી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: February 8, 2021, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading