સુરત : ગાંજાની હેરાફેરી માટે ટ્રેનનો ઉપયોગ, 20 લાખના માલ સાથે 4 સોદાગરો ઝડપાયા 


Updated: March 1, 2021, 6:46 PM IST
સુરત : ગાંજાની હેરાફેરી માટે ટ્રેનનો ઉપયોગ, 20 લાખના માલ સાથે 4 સોદાગરો ઝડપાયા 
નશાના સોદાગરોને ઝડપી પાડતી રેલેવે પોલીસ

નશાના કાળા કોરોબારને સુરતની રેલવે પોલીસે આવી રીતે ખુલ્લો પાડ્યો, જાણો કઈ ટ્રેનમાંથી પકડાયો ગાંજો, કેવી રીતે ટ્રેન સુધી પહોંચી ગયો?

  • Share this:
સુરતની રેલવે પોલીસે (Railway Police) આજે જગ્નાથપૂરી અમદાવાદ એક્સપ્રેસમાં (Jagannath Puri Ahmedabad express) માંથી અલગ અલગ કોથળામાંથી અંદાજે 200 કિલો ગાંજાના જથ્થા (Cannabis) સાથે ચાર લોકોની ધરપકડ  કરી છે. આ લોકો જથ્થો લઇને આવી રહીયાની વિગતના ડરે પોલીસે ગજું ઝડપ પડવામાં સફળતા મળી છે જોકે આ ટ્રેન માં મોટા પ્રમાણ માં ગાજો આવતો હોય છે

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી નશાના કારોબાર સાથે જોડાયેલા લોકો પર પોલીસ દ્વારા સતત વેચ રાખવામાં આવી રાહ છે કાંકે આવા લોકો નશાનો કારોબાર કરી યુવાઓને નશાના બંધાણી બનાવી રહ્યા છે. ત્યારે જગન્નાપુરી ખાતેથી અમદાવાદ એક્સપ્રેસમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો આવતો હોય છે અને પોલીસે આ જથ્થો કેટલીક વાર ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે ઓડિસાથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો ટ્રેન મારફતે આવી રહ્યાની વિગત સુરત રેલવે પોલીસની એલસીબી ટીમને મળી હતી.

આ પણ વાંચો :  સુરત : 'ચૂંટણીમાં લોકો માસ્ક વગર ફરતા હતા ત્યારે તમે ક્યા હતા?' પ્રજાનો રોષનો Video થયો Viral

આ બાતમીના આધારે પોલસીએ ટ્રેનમાંથી અલગ અલગ કોથળામાંથી અંદાજિત 202 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પૈયો હતો જોકે જથ્થો લઇને આ વતા ચાર યુવાનો પણ પોલીસના હાથે લાગ્યા હતા જોકે અંદાજિત 20 લાખનો મુદામાલ પોલીસે કબ્જે કરી પકડાયેલા તમામ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ જથ્થો કોને અને અહીંયા કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગાંજાનો જથ્થો રેલવે દ્વારા સુરત ખાતે લાવવામાં આવે છે અને આ તમામ જથ્થો ઉત્કલ નગર ખાતે ઉત્તર્યા બાદ તેનું શહેરમાં વેચાણ થાય છે જોકે આ સમાયે વેચાણથાય તે પહેલા આરોપીને અને નશાનો મુદામાલ પોલીસે ઝડપી પડી તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી તેના છેલ્લા શ્વાસઆ પણ વાંચો : સુરત : કતારગામના બિલ્ડર સાથે 1 કરોડની ઠગાઈનો કિસ્સો, મહિલા નીકળી 'નકલી ડેપ્યુટી કલેક્ટર'

જોકે સુરત માં આજ ટ્રેન મારફતે ગાંજાનો જથ્થોલાવતા કેરિયર પોલીસના હાથે ઝડપાયા છે છતાંય આ ટ્રેન માં આજે પણ ગાંજાનો જથ્થો લેવામાં આવી રહીયે છે ટાયરે કોરોના કાળ બાદ પહેલી વખત કદાચ આટલો મોટો જથ્થો પકડી પાડવામાં પોલીસ ને સફળતા મળી છે
Published by: Jay Mishra
First published: March 1, 2021, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading