IPL 2018 Auction: કરોડોમાં વેચાયા આ ખેલાડીઓ

News18 Gujarati
Updated: January 27, 2018, 5:23 PM IST
IPL 2018 Auction: કરોડોમાં વેચાયા આ ખેલાડીઓ
ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સને રાજસ્થાનની ટીમ 12.50 કરોડમાં ખરીદ્યો છે.

ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સને રાજસ્થાનની ટીમ 12.50 કરોડમાં ખરીદ્યો છે.

  • Share this:
આઈપીએલની 11મી સિઝન માટે 27 અને 28મી જાન્યુઆરીના રોજ બે દિવસ સુધી બેંગલુરુ ખાતે હરાજી ચાલશે. કુલ ખેલાડી 578 ખેલાડીઓ માટે હરાજી યોજાઈ રહી છે. જેમાં 361 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેના પર બધાની નજર હતી તેવા ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સને રાજસ્થાનની ટીમ 12.50 કરોડમાં ખરીદ્યો છે. તો આર એશ્વિનને પંજાબે 7.60 કરોડમાં ખરીદ્યો છે.

જાણો કરોડોના ખેલાડીઓ વિશેઃ


  • શિખર ધવનને હૈદરાબાદે 5.20 કરોડમાં ખરીદ્યો

  • આર. અશ્વિનને 7.60 કરોડમાં પંજાબે ખરીદ્યો

  • કેરન પોલાર્ડને 5.40 કરોડમાં મુંબઈએ ખરીદ્યો
  • બેન સ્ટોકને રાજસ્થાને 12. 50 કરોડમાં ખરીદ્યો

  • ફાફ ડુપ્લેસિસને ચેન્નાઈએ 1.60 કરોડમાં ખરીદ્યો

  • અજિંક્ય રહાણેને રાજસ્થાને 4 કરોડમાં ખરીદ્યો

  • મિસેલ સ્ટાર્કને કોલકત્તાએ 9.40 કરોડમાં ખરીદ્યો

  • હરભજનસિંઘને ચેન્નઈએ કરોડમાં ખરીદ્યો

  • શાકીબ અલી હસનને હૈદરાબાદે 2 કરોડમાં ખરીદ્યો

  • બ્રેવોને ચેન્નઈએ 6.40 કરોડમાં ખરીદ્યો

  • ગૌતમ ગંભીરને દિલ્હીએ 2.80 કરોડમાં ખરીદ્યો

  • ગ્લેન મેક્સવેલને દિલ્હીએ 9 કરોડમાં ખરીદ્યો

  • કેન વિલિયમ્સનને હૈદરાબાદે 3 કરોડમાં ખરીદ્યો

  • યુવરાજ સિંઘને પંજાબે 2 કરોડમાં ખરીદ્યો

  • કરુણ નાયરને પંજાબે 5.60 કરોડમાં ખરીદ્યો

  • કે.એલ.રાહુલને પંજાબે 11 કરોડમાં ખરીદ્યો

  • એરોન ફિન્ચને પંજાબે 6.2 કરોડમાં ખરીદ્યો

  • બ્રૈન્ડમ મેકુલ્લમને બેંગ્લોરે 3.6 કરોડમાં ખરીદ્યો

  • જેસન રોયને દિલ્હીએ 1.50 કરોડમાં ખરીદ્યો

  • ક્રિસ લેનને કોલકાત્તાએ 9.6 કરોડમાં ખરીદ્યો

  • મનીષ પાંડેને હૈદરાબાદે 11 કરોડમાં ખરીદ્યો

  • ક્રિસ વોક્સને બેંગ્લોરે 7.4 કરોડમાં ખરીદ્યો

  • યુસુફ પઠાનને હૈદરાબાદે 1.9 કરોડમાં ખરીદ્યો

  • કેદાર જાધવને ચેન્નાઈએ 7.8 કરોડમાં ખરીદ્યો

  • સેન વૉટસનને ચેન્નઈએ 4 કરોડમાં ખરીદ્યો

  • રોબિન ઉથ્થપાને કોલકત્તાએ 6.4 કરોડમાં ખરીદ્યો

  • દિનેશ કાર્તિકને કોલકત્તાએ 7.4 કરોડમાં ખરીદ્યો

  • ઉમેશ યાદવને બેંગ્લોરે 4.2 કરોડમાં ખરીદ્યો

  • મોહમ્મદ સામી દિલ્હીએ ને 3 કરોડમાં ખરીદ્યો


આઈપીએલ હરાજી પ્રથમ દિવસઃ આ રહ્યા કરોડપતિ ખેલાડીઓ

Published by: Vinod Zankhaliya
First published: January 27, 2018, 11:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading