Gujarat Election 2022: કાર્યકરોને હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસી ગોળી મારીશ : મધુ શ્રીવાસ્તવ
ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામો જાહેર થયા બાદ વડોદરા જિલ્લા સહિત આસપાસના કેટલાક મત વિસ્તારમાં બળવાની પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યુ હતુ. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડેમેજ કંટ્રોલની ટીમ પણ બનાવવામાં આવી હતી. પરંતુ વાઘોડિયાનાં મધુ શ્રીવાસ્તવને કોઇ કાબુમાં કરી ન શક્યુ. આખરે આજે મધુ શ્રીવાસ્ત્વે અપક્ષનું ફોર્મ ભર્યું છે. આ સાથે તેમણે ખુલ્લી ચીમકી પણ આપી છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ છે કે, મારા કાર્યકરોને કોઇએ પણ હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસીને ગોળી મારી દઇશ. કોઇનાથી ડરતા નહીં, આ બાહુબલી હજુ છે.
Featured videos
-
કચ્છના રાજપરિવારમાં લગ્ન પ્રસંગ, રોહા ઠાકોરના કુંવરના કોટામાં યોજાયા અનોખા રોયલ લગ્ન
-
મહેસાણાના આ ખેડૂતે બે વીઘામાં 15 પાકનું વાવેતર કર્યુ, વર્ષે મેળવે છે આટલી આવક
-
ગુજરાતીઓ થઈ જાઓ તૈયાર, હવે ભુજ એરપોર્ટ પર જ કચ્છી હસ્તકળા ખરીદવાનો 'અવસર'
-
જામનગર બાંધણીઓ માટે જગવિખ્યાત છે, અહીંની બાંધણી પહેલી નજરે જ મહિલાઓને ગમી જાય છે!
-
લંડનથી ભારતના પ્રવાસે આવ્યું છે આ દંપતી, તેમની પાસે રહેલ કારમાં તો બંગલા જેવી સુવિધા છે
-
યુવાન ખેડૂતે સીમલા મરચાનું મણમાં નહી ટનમાં ઉત્પાદન મેળવ્યું, એક છોડમાં આવે છે આટલા મરચા
-
અંકલેશ્વરના આ વિદ્યાર્થીએ ડિપ્લોમાં એન્વાયરેમન્ટ એન્જીનીયરિંગમાં આખા રાજ્યમાં ટોપ કર્યું
-
મગફળી ભલે સૌરાષ્ટ્રની વખણાય પણ ખારી સીંગ ભરૂચની જ પ્રખ્યાત છે, એક વાર ખાસો તો...
-
ગુજરાત યુનિ. રેન્કરે શરૂ કર્યો પાણીપુરીનો વ્યવસાય, ધૂમ મચાવે છે આ ભાઇ-બહેનની જોડી
-
રાજકોટનો 10 વર્ષના ટેણીયાની કમાલ, કોઇપણ તાલીમ વગર સીધી જ અક્ષય કુમારની ફિલ્મમાં દેખાશે!