હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 | પ્રથમ તબક્કામાં દિગ્ગજોએ કર્યું મતદાન

ગુજરાત December 1, 2022, 11:27 AM IST | Gujarat, India

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 5 ટકા મતદાન થઇ રહ્યુ છે. જેમાં સૌથી વધુ 8 ટકા મતદાન થઇ રહ્યુ છે. આ ઉપરાંત અમરેલીમાં 5 ટકા, ભાવનગરમાં 5 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે ભરૂચ બે કલાકમાં 4 ટકા મતદાન થઇ રહ્યું છે. અંકલેશ્વરમાં 4.9 ટકા, જંબુસરમાં 4.3 ટકા મતદાન, ઝઘડિયામાં 4 ટકા, વાગરામાં 4.7 ટકા મતદાન થઇ રહ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading