PM Modi News | Gujarat ની જનતા સત્યને જ સ્વીકારે : PM
ગુજરાત વિધાનસભા ચૂંટણીના લગભગ તમામ એક્ઝિટ પોલમાં એવી અનુમાન કરવામાં આવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર સત્તા પર કબજો કરવા જઈ રહી છે. બીજી તરફ, કોંગ્રેસ ઘણી બેઠકો ગુમાવતી જોવા મળી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ખાતું ખોલ્યા પછી વિધાનસભા ચૂંટણીમાં પણ થોડી બેઠકો જીતે તેવી અપેક્ષા છે.
Featured videos
-
કચ્છના રાજપરિવારમાં લગ્ન પ્રસંગ, રોહા ઠાકોરના કુંવરના કોટામાં યોજાયા અનોખા રોયલ લગ્ન
-
મહેસાણાના આ ખેડૂતે બે વીઘામાં 15 પાકનું વાવેતર કર્યુ, વર્ષે મેળવે છે આટલી આવક
-
ગુજરાતીઓ થઈ જાઓ તૈયાર, હવે ભુજ એરપોર્ટ પર જ કચ્છી હસ્તકળા ખરીદવાનો 'અવસર'
-
જામનગર બાંધણીઓ માટે જગવિખ્યાત છે, અહીંની બાંધણી પહેલી નજરે જ મહિલાઓને ગમી જાય છે!
-
લંડનથી ભારતના પ્રવાસે આવ્યું છે આ દંપતી, તેમની પાસે રહેલ કારમાં તો બંગલા જેવી સુવિધા છે
-
યુવાન ખેડૂતે સીમલા મરચાનું મણમાં નહી ટનમાં ઉત્પાદન મેળવ્યું, એક છોડમાં આવે છે આટલા મરચા
-
અંકલેશ્વરના આ વિદ્યાર્થીએ ડિપ્લોમાં એન્વાયરેમન્ટ એન્જીનીયરિંગમાં આખા રાજ્યમાં ટોપ કર્યું
-
મગફળી ભલે સૌરાષ્ટ્રની વખણાય પણ ખારી સીંગ ભરૂચની જ પ્રખ્યાત છે, એક વાર ખાસો તો...
-
ગુજરાત યુનિ. રેન્કરે શરૂ કર્યો પાણીપુરીનો વ્યવસાય, ધૂમ મચાવે છે આ ભાઇ-બહેનની જોડી
-
રાજકોટનો 10 વર્ષના ટેણીયાની કમાલ, કોઇપણ તાલીમ વગર સીધી જ અક્ષય કુમારની ફિલ્મમાં દેખાશે!