હોમ » વીડિયો » ગુજરાત

Political Update | પ્રચારની પીચ પર રવિન્દ્ર જાડેજા | Gujarat News

ગુજરાત November 29, 2022, 11:01 AM IST | Gujarat, India

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ ચૂંટણીમાં જામનગર વિધાનસભા બેઠક પરથી રવિન્દ્ર જાડેજાની પત્ની ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજા વિધાનસભાની ચૂંટણીને લઈને ખુબ જ એક્ટિવ જોવા મળે છે. તે પોતાની પત્ની માટે લગાતાર રેલીઓ કરી રહ્યા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading