હોમ » વીડિયો » ગુજરાત

Surat News | કારમાંથી મળ્યા 75 લાખ રૂપિયા કોના ? | Election Update

ગુજરાત November 23, 2022, 12:04 PM IST | Surat, India

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લગભગ એક અઠવાડિયું બાકી છે, ત્યારે સુરતમાં એક કારમાંથી લાખોની રોકડ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SST ટીમે રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણી સમયે રોકડ કે દારૂની ઘૂસણખોરી પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે લાખોની રોકડ હાથ લાગતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading